top of page

                                                           Some compositions :  by Bijal Arjun Desai

I am the reflection of your love, the receiver of your Preachings,

A Nirguna Selfless Soul, who follows your teachings,

O Lord Krishna, Please accept me in your Divine Service !

I am familiar with your qualities, Anxious to see you
I am capable of enable and protecting Religion as well,
O Lord Krishna, Please accept me in your Divine Service !

I am cherished with your deeds, residing at your feet,
I am anxious to meet you,
O Lord Krishna, Please accept me in your Divine Service !

I am hiding with your beloved Radha, I hold rights on your love too,
I am willing to give your Radha back,

O Lord Krishna, if you Please accept me in your Divine Service !

I am limited by Worldly Maya n Power and eagerly awaiting justice,
I am familiar with entire Universe just because of you.
O Lord Krishna, Please accept me in your Divine Service !

I have oathed to create a Blissful Place, a Benefactor of All,
I am the Bliss for the People,
O Lord Krishna, Please accept me in your Divine Service !

ધનતેરસ નો સુરજ ઉગ્યો , કૃષ્ણ તું આવજે રે

મનમાં તને સ્થીર કર્યો, લક્ષ્મી તું લાવજે રે

સોને મઢ્યો હીંચકો તારો , મોતી તું વરસાવજે રે

મનમાં તને સ્થીર કર્યો, લક્ષ્મી તું લાવજે રે

યશોદા ને કહેજે માખણ ને બદલે ખીર તું બનાવજે રે

ધનતેરસ નો સુરજ ઉગ્યો , કૃષ્ણ તું આવજે રે

પીતાંબરી તારો કેડિયો મેં સીવિયો, પહેરવા તું આવજે રે

મનમાં તને સ્થીર કર્યો, લક્ષ્મી તું લાવજે રે

સોને ઘડેલી માટલીઓથી ગોપીયો ને મનાવજે રે

ધનતેરસ નો સુરજ ઉગ્યો , કૃષ્ણ તું આવજે રે

હવેલી નો દ્વાર આજે તું સોનેથી મઢાવજે રે

મનમાં તને સ્થીર કર્યો, લક્ષ્મી તું લાવજે રે

મુગુટ તારો મીના થી જડ્યો, એને તું મસ્તક પર સજાવજે રે

ધનતેરસ નો સુરજ ઉગ્યો , કૃષ્ણ તું આવજે રે

ભક્તો ને તું તહેવારે તહેવારે આવીને હરખાવજે રે

ધનતેરસ નો સુરજ ઉગ્યો , કૃષ્ણ તું આવજે રે
 
તારી લીલા જોવા આતુર ભક્તો ને લીલા બતાવજે રે

ધનતેરસ નો સુરજ ઉગ્યો , કૃષ્ણ તું આવજે રે

લક્ષ્મી મારા આંગણે આવે એવો રાસ રચાવજે રે

ધનતેરસ નો સુરજ ઉગ્યો , કૃષ્ણ તું આવજે રે

O Dear Krishna, please make me hear your flute !

-----------------------------------------------------------------------------------

કે વાહલા તારી વાસણી મને સંભળાવ,
તારી રાધા સાથે મારી ઓડખાણ કરાવ....

ભક્તી રસ મે ખૂબ જોયો, ભક્તી રસ મે ખૂબ જોયો,
હવે થોડો શ્રિન્ગાર રસ મને જણાવ,
કે વાહલા તારી વાસણી મને સંભળાવ

કોઇને કુરુકશેત્રે રસ જાગે, કોઇને કુરુકશેત્રે રસ જાગે,
તો તેને તુ તારુ વ્રિન્દાવન બતાવ,
કે વાહલા તારી વાસણી એને સંભળાવ

જે વ્રિન્દાવન મા તે ચિન્તામણી ગોઠવ્યા, જે વ્રિન્દાવન મા તે ચિન્તામણી ગોઠવ્યા,
તેનુ એક ચિત્ર તો મને બતાવ,
કે વાહલા તારી વાસણી મને સંભળાવ

રાધા સાથે તે જે રાસ રચ્યો, રાધા સાથે તે જે રાસ રચ્યો,
તે રાસ નો મને અનુભવ કરાવ,
કે વાહલા તારી વાસણી મને સંભળાવ

જન્મ તારો આજ જાણ્યો, જન્મ તારો આજ જાણ્યો,
તો તારી લીલા નો પરિચય કરાવ,
કે વાહલા તારી વાસણી મને સંભળાવ

Celebrating Janmashtami - 28th August 2013
 
Celebrating Rakshabandhan with Lord  - 20th August 2013
 
ઓ કાન્હા તને સોધુ રાખડી બાન્ધ્વા આવ્જે,

એક્લો નહિ આવતો ગોપિયો સન્ગ લાવજે

ગર્બો કરીશુ રાસ રચિશુ તને ભજિશુ આવ્જે,

રાખડી લઈ આવીછુ કાન્હા, નન્દ યશોદા ને બી લાવજે

રાખડી બાન્ધી રાસ રચીશુ તુ ગીત લેતો આવજે,

પ્રશ્ન મા દેખાઉ ક્યારેક તો મારી જીત લેતો અવજે

સર્વે ના મન મા મીઠાશ ભરવાની રીત લેતો આવજે,

ઓ કાન્હા તને પ્રેમ થી સાધુ, મધુર પ્રીત લેતો આવજે

Dhanteras invitation to Lord Krishna & Goddess Lakshmi

Prayer to Lord Krishna

bottom of page